gujarati

સરકારી શાળાની વિદ્યાર્થીનીઓનું ભજન વાયરલ

webdesk | Friday, February 10, 2017 8:02 PM IST

ડિજે મ્યૂઝીકનો ક્રેજ છે. તેવામાં હરિયાણાની કેટલીક શાળાની છોકરીઓ પોતાના ભજનથી ધૂમ મચાવી રહી છે. રોહતકનાં સાંધી ગામની આ છોકરીઓ સરકારી શાળાની વિદ્યાર્થીનીઓ છે. તેમને ગાયેલું એક ભજન યૂ-ટ્યૂબ પર અપલોડ કરવામાં આવ્યો હતો, ત્યાર બાદથી તેમણે લાઈવ પ્રર્ફોમન્સ માટે લોકો બોલાવવા લાગ્યા છે.

લોકોને આ ભજન ખુબ જ પસંદ આવી રહ્યો છે અને સોશ્યિલ પ્લેટફોર્મ્સ પર ખુબ જ શેર કરવામાં આવી રહ્યો છે.